| 
                
             | 
            
                    સુવર્ણ સપના જોતો માનવી, જરા પોતાની જાતને તો ઓળખ;
 ભેદભાવમાં રમતો માનવી, જરા પોતાની જાતને તો ઓળખ;
 બીજા પર પોતાના વિચારો લાદતો માનવી, જરા સાચું ખોટું તો સમજ;
 ઇન્સાનમાં ખુદને ગોતતો માનવી, જરા પોતાની જાતને તો ઓળખ.
  - ડો. હીરા