|
|
Date: 09-Jan-2016
સોનેરી પળની હરકોઈ તલાશમાં છે, કે આજે મળશે;
આજની હકીકત સોનેરી છે, એ સામે દેખાતી નથી.
વૈરાગ્ય પણ આવો છે, કે કાલ પર છોડીએ છીએ;
હજી આપણે ચાલ્યા જ નથી, પર કલ્પનાની હકીકત છે.
English Translation:Everyone is in search of a beautiful moment, that it may happen today. The present moment is beautiful, we are unable to see that. Even detachment is also like that, we leave it for tomorrow. We have not even started walking, but consider imagination as reality.
- ડો. હીરા
|
|