|
|
Date: 19-Nov-2017
સ્મશાને જતા યાત્રી ને શું રોકવા, એની મંજિલ એને ખબર છે.
સાધકોના મનને શું છેડવા, એની તૈયારી તો હજી કાચી છે.
- ડો. હીરા