|
|
Date: 01-Jan-2016
શું લઈને આવ્યો છે, કે કંઈ ગુમાવીશું?
શું ખોવા બેઠા છીએ, કે મનની શાંતિને પણ હરી લઈશું?
English Translation:What have we got with us, that we are going to lose? What have we got to lose, that we are ready to lose peace of mind for it.
- ડો. હીરા
|
|