| 
                
             | 
            
                    શું કરું જગને જીતીને, જગ આખિર તો ખાલી નામ પાછળ છે
 શું કરું મન મનાવીને, મન ખાલી નાચ નાચે છે
 શું કરું પ્રેમ દર્શાવીને, સ્વાર્થને લોકો પ્રેમ માને છે
 શું કરું પ્રભુને ભૂલીને, એ ખાલી મારા શ્વાસમાં વસે છે
  - ડો. હીરા