|
|
Date: 10-Apr-2016
શું કરીશું આ બધું લખીને, જ્યાં સહુને એ પ્રાપ્ત નથી;
શું કરીશું આ બધું સમજીને, જ્યાં કોઈને આપી શકાતું નથી.
- ડો. હીરા