|
|
Date: 09-Feb-2019
શરમની વાત છે કે લોકો સુધરતાં નથી, પોતાને જ મધ્યમાં રાખે છે;
હૈરતની વાત છે કે એ આ સમજતા નથી, અંતરને છેતરે છે.
- ડો. હીરા