|
|
Date: 24-Mar-2019
સાથ મળે કે ના મળે, અમે તો કરતા રહીશું
મન મળે કે ના મળે, અમે તો હસતા રહીશું
જગ સ્વીકારે કે ના સ્વીકારે, અમે તો જગાડતા રહીશું
આશ જગ કરે કે ના કરે, અમે તો સહુને આશ્વાવાસન આપતા રહીશું
- ડો. હીરા
સાથ મળે કે ના મળે, અમે તો કરતા રહીશું
મન મળે કે ના મળે, અમે તો હસતા રહીશું
જગ સ્વીકારે કે ના સ્વીકારે, અમે તો જગાડતા રહીશું
આશ જગ કરે કે ના કરે, અમે તો સહુને આશ્વાવાસન આપતા રહીશું
- ડો. હીરા
|
|