| 
                  
                    સરળ મનને મૂર્ખ ગણ્યા વિના આપણે રહેતા નથી;
 કપટ મનને આપણે વાહ વાહ કર્યા વિના ચૂકતા નથી;
 આ છે દૂનિયાની રીત, પ્રીત કરતા એને આવડતું નથી;
 પ્રભુને સરળતા રાખ્યા વગર કાંઈ આવડતું નથી.
  - ડો. હીરા
                 
                સરળ મનને મૂર્ખ ગણ્યા વિના આપણે રહેતા નથી;
 કપટ મનને આપણે વાહ વાહ કર્યા વિના ચૂકતા નથી;
 આ છે દૂનિયાની રીત, પ્રીત કરતા એને આવડતું નથી;
 પ્રભુને સરળતા રાખ્યા વગર કાંઈ આવડતું નથી.
                 
        - ડો. હીરા
                        
             |