|
|
Date: 20-Dec-2015
સંકુચિત વ્યવહાર, મનુષ્યને શોભા નથી દેતું;
ઉપાસના બીજાની કરવી, એ શોભા નથી દેતું;
વ્યતીત જીવન મુરઝાયેલું, એ સુગંધ નથી આપતું;
અપેક્ષાવાળું જીવન કોઈને સુકૂન નથી આપતું.
English Translation:Narrow minded behaviour is not graceful. To worship others is not something to be proud about. A shriveled up life does not give any fragrance. A life full of expectations does not give any peace.
- ડો. હીરા
|
|