|
|
Date: 20-Dec-2015
સમીપતા જ્યાં સર્જાય છે, ત્યાં જ તો પ્રભુ પમાય છે;
પડદા જ્યાં બધા હટે છે, ત્યાં જ તો સાચી સમજણ આવે છે.
English Translation:When closeness is created, then only God can be achieved. When all the curtains are removed, then only right understanding can arrive.
- ડો. હીરા
|
|