|
સમયની રફતાર અને પ્રભુના ચમત્કાર, કોઈને ખબર નથી જીવનની ગાથા અને કર્મોના ઉછાળા, કોઈને જીવવા દેતા નથી મનુષ્યની ફિતરત અને નગ્નતાભર્યા વ્યવહાર, કોઈથી જોવાતા નથી એકાગ્ર મનના ભાવો અને ઈશ્વરની દયાથી કોઈ બાકાત રહ્યું નથી
- ડો. હીરા