|
|
Date: 03-Nov-2015
પ્યારથી જે કોઈ ડરે છે, તે જગમાં સહુથી ડરે છે
જે પ્રભુમાં લીન છે, તે તો પોતાથી ન અંજાન છે
English Translation:Those who are scared of love are scared of the entire world. Those who are immersed in God, they are not unaware of themselves.
- ડો. હીરા
|
|