|
|
Date: 27-Dec-2015
પ્રભુને પામવા હશે તો બધાં બંધન છોડવા પડશે એવું બધા કહે છે;
બંધન વગર તો પ્રભુ પણ પમાતો નથી, એવું તો આ દિલ કહે છે.
English Translation:If you want to merge in God, then you will have to give up all attachments - that is what everyone says. But without attachment to the Lord, even God cannot be attained - that is what this heart says.
- ડો. હીરા
|
|