Read Quote

Previous
    
Date: 23-Sep-2019
 
પરમ કૃપા મેળવી મેં તો, છતાં પ્રેમ એમનો ખબર નથી
પરમ ધ્યાન મેળવ્યું મેં તો, છતાં એમની ઝાંકી હજી મળી નથી
પોતાની જાતને ભૂલી શકી નથી, એક બીજામાં ખોવાયા વિના રહેતા નથી
એમની ઇચ્છાને હજી પરખી શકતી નથી

- ડો. હીરા
 
પરમ કૃપા મેળવી મેં તો, છતાં પ્રેમ એમનો ખબર નથી
પરમ ધ્યાન મેળવ્યું મેં તો, છતાં એમની ઝાંકી હજી મળી નથી
પોતાની જાતને ભૂલી શકી નથી, એક બીજામાં ખોવાયા વિના રહેતા નથી
એમની ઇચ્છાને હજી પરખી શકતી નથી

- ડો. હીરા
Next
પરમ કૃપા મેળવી મેં તો, છતાં પ્રેમ એમનો ખબર નથી
પરમ ધ્યાન મેળવ્યું મેં તો, છતાં એમની ઝાંકી હજી મળી નથી
પોતાની જાતને ભૂલી શકી નથી, એક બીજામાં ખોવાયા વિના રહેતા નથી
એમની ઇચ્છાને હજી પરખી શકતી નથી
પરમ કૃપા મેળવી મેં તો, છતાં પ્રેમ એમનો ખબર નથી પરમ ધ્યાન મેળવ્યું મેં તો, છતાં એમની ઝાંકી હજી મળી નથી પોતાની જાતને ભૂલી શકી નથી, એક બીજામાં ખોવાયા વિના રહેતા નથી એમની ઇચ્છાને હજી પરખી શકતી નથી https://www.myinnerkarma.org/quotes/detail.aspx?title=parama-kripa-melavi-mem-to-chhatam-prema-emano-khabara-nathi

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org