|
|
Date: 01-Jan-2016
નિજભાન જ્યાં ભુલાય છે, ત્યાં કંઈ બાકી નથી રહેતું;
નિઃસ્વાર્થ જ્યાં સધાય છે, ત્યાં પોતાની જાતની ઓળખાણ નથી રહેતી.
English Translation:When self consciousness is forgotten, then nothing remains. When selflessness is established, then the identity of self does not remain.
- ડો. હીરા
|
|