| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    નિડર થઈને જીવવું, એજ સાચી સાધના છે
 પ્રેમમાં એના રહેવું, એજ સાચી ભક્તિ છે
 વિશ્વાસમાં જીવન સાધવું, એજ સાચી આરાધના છે
 મનોબળમાં મજબૂત રહેવું, એજ જ્ઞાનની પરાકાષ્ઠા છે
  - ડો. હીરા
                 
                
                નિડર થઈને જીવવું, એજ સાચી સાધના છે
 પ્રેમમાં એના રહેવું, એજ સાચી ભક્તિ છે
 વિશ્વાસમાં જીવન સાધવું, એજ સાચી આરાધના છે
 મનોબળમાં મજબૂત રહેવું, એજ જ્ઞાનની પરાકાષ્ઠા છે
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |