|
|
Date: 27-Dec-2015
નશો પ્રભુના પ્રેમનો, કંઈક અલગ જ હોય છે;
હોંશ ભૂલીને મદહોશીભરી જાગૃતિ હોય છે.
English Translation:The intoxication of divine love is something else, It makes you forget yourself, in that inebriated state, there is an awakening.
- ડો. હીરા
|
|