|
|
Date: 26-Oct-2015
મુશ્કેલીમાં હર કોઈ જીવે છે, મુશ્કેલીમાં હર કોઈ નમે છે
માર્ગ તો હર કોઈ ઇચ્છે છે, માર્ગને હર કોઈ ભૂલે છે
વેદના પછી ઝીલવાતી નથી, પ્રભુને યાચના કર્યા વિના રહેતા નથી
આરંભ અને પ્રારંભમાં જ્યાં અંત આવે છે, ત્યાંજ તો પ્રભુની શરૂઆત થાય છે
- ડો. હીરા
|
|