|
|
Date: 17-Mar-2018
મુસાફરી કરવા લોકો તૈયાર હોય છે,
મંજિલ શું છે એ જ ખબર નથી.
રમવા-નાચવા લોકો તૈયાર હોય છે,
આનંદ ક્યાં છે એ જ ખબર નથી.
- ડો. હીરા
મુસાફરી કરવા લોકો તૈયાર હોય છે,
મંજિલ શું છે એ જ ખબર નથી.
રમવા-નાચવા લોકો તૈયાર હોય છે,
આનંદ ક્યાં છે એ જ ખબર નથી.
- ડો. હીરા
|
|