|
|
Date: 27-Dec-2015
મોહમાં આપણે એવા ખોવાઈએ છીએ, કે આપણાથી દૂર થઈએ છીએ;
ક્યાં મંજિલની રાહેથી ઊતરી ગયા, એનો અંદાજ ભૂલી જઈએ છીએ.
English Translation:We get so lost in the attachments and pleasures, that we forget who we are. How we got separated from our goal in life, we have no idea.
- ડો. હીરા
|
|