|
મારું વર્તન અને મારું લખાણ વિરોધાભાસી લાગશે
મને જજ કરવાની ભૂલ ન કરશો
મારા મનની અવસ્થા અને વાણીને તોલવાની તમે ભૂલ ન કરશો
જે બોલું, જે કરું, એમાં મારાપણું નથી
જે જીવાડું, જે કરાવું, એમાં હું કયાંય નથી
- ડો. હીરા