| 
                
             | 
            
                    મારા ભાવ, મારા વિચાર, માનવી આખો વખત મારું મારું કરે છે
 તારા દર્શન, તારા પ્રાણ, માનવી આખો વખત વેડફે છે
 મારા તારાના આ મિલનમાં માનવી આ જગમાં ખેંચાઈને તણાય છે
 વિશ્વાસમાં આખિર માનવી, પોતાના જ શ્વાસમાં વિષને પૂરે છે
  - ડો. હીરા