|
|
Date: 10-Jan-2016
મનુષ્યદેહમાં જ્યાં કોઈ લાલસા નથી હોતી, એ તો પથ્થર ગણાય;
પથ્થરને તો મૂર્તિ બની પૂજાય, એ તો પ્રભુ કહેવાય.
English Translation:When there is no ambition in a human form, then it is considered as a stone. A stone is carved as an idol and worshipped, it is called as God.
- ડો. હીરા
|
|