|
Date: 07-May-2018
મનુષ્ય ભગવાનને માને છે, પણ હરએક આકારને નથી માનતો;
મનુષ્ય ભગવાનને શું સમજે છે? આખરે એના વિચારોથી સંકુચિત બને છે.
- ડો. હીરા