|
|
Date: 13-Apr-2018
મનોરંજન જ સહુકોઈ આ જગમાં લેતું આવ્યું છે, સુખમાં કે દુઃખમાં;
મૌન થઈને પ્રભુ તરસી રહ્યો છે, એના સ્વઆનંદમાં.
- ડો. હીરા