|
|
Date: 11-Sep-2016
મને કોઈ કોસતા ના, હું તમારા વર્તન પ્રમાણે નહીં ચાલું
તમે મારું અનુમાન લગાડતા ના, તમારા ઇશારા પર નહીં ચાલું
- ડો. હીરા