|
|
Date: 24-Dec-2015
માનવ માનવનો જ દુશ્મન બની બેઠો છે;
માનવતામાં જય સ્વાર્થ ન સધાઈ, ત્યાં એ વેરી બની બેઠો છે.
English Translation:Humans have become enemies of humans. While doing humanity, one cannot be selfish, else he will cultivate vengeance.
- ડો. હીરા
|
|