| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    માણસાઈ આપવામાં છે, ના કાંઈ લેવામાં;
 પ્રેમ દિલમાં છે, ના કાંઈ પામવામાં;
 ઈચ્છા માગવામાં છે, ના કાંઈ દેવામાં;
 અંતર ખુદમાં છે, ના કોઈની વિચારધારામાં.
  - ડો. હીરા
                 
                
                માણસાઈ આપવામાં છે, ના કાંઈ લેવામાં;
 પ્રેમ દિલમાં છે, ના કાંઈ પામવામાં;
 ઈચ્છા માગવામાં છે, ના કાંઈ દેવામાં;
 અંતર ખુદમાં છે, ના કોઈની વિચારધારામાં.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |