|
Date: 23-Sep-2018
મનની મોકળાશ અને તનની તંદુરસ્તીમાં જે રમે છે તે પ્રફુલ્લિત રહે છે;
મન સંકુચિત જે રાખે છે, તે આખરે બધાને જ કોસે છે.
- ડો. હીરા