| 
                
             | 
            
                    માલિકીનો દાવો શું કરે છે, તારું તો કાંઈ નથી
 ઈશ્વરને શાને તુચ્છ ગણે, એ તો કંઈ બોલતો નથી
 બોલ્યા વગરનો જે માલિક છે, એ તો દેખાતો નથી
 બિન માલિકી વગર જે સોદો કરે છે, એ તો નાલાયક છે
  - ડો. હીરા
                 
                માલિકીનો દાવો શું કરે છે, તારું તો કાંઈ નથી
 ઈશ્વરને શાને તુચ્છ ગણે, એ તો કંઈ બોલતો નથી
 બોલ્યા વગરનો જે માલિક છે, એ તો દેખાતો નથી
 બિન માલિકી વગર જે સોદો કરે છે, એ તો નાલાયક છે
                 
        - ડો. હીરા
                        
             | 
            
             |