|
|
Date: 10-Mar-2016
કોણ મોટું કે કોણ નાનું, આખરે તો પ્રભુમાં સહુએ મળવાનું;
કોણ પામશે, કોણ ચુકશે, આખરે તો સહુએ પોતાની જાતે છોડવાનું.
- ડો. હીરા