|
|
Date: 20-Dec-2015
જ્યાં વાસ પ્રભુનો ગોતીએ છીએ, એ તો બધે જ મળે છે;
જ્યાં વિશ્વાસ પ્રભુમાં કરીએ છીએ, એ તો અંતરથી બોલે છે.
English Translation:When we search for God, we find him everywhere. When we keep faith in God, then he speaks from within.
- ડો. હીરા
|
|