|
|
Date: 01-Jan-2016
જ્યાં કાયદાની વાત છે, એ તો માનવીની રચના છે;
જ્યાં સાચી રાહની વાત છે, એ તો પ્રભુએ કોતરી છે.
English Translation:When it’s about rules and method, then it considered as man made. When it’s about the right path, then that has been drawn by God.
- ડો. હીરા
|
|