|
|
Date: 20-Dec-2015
જ્યાં દુનિયાની વાત છે, ત્યાં હું અલગ છું;
જ્યાં પ્રભુની વાતો છે, ત્યાં જ તો હું મોજૂદ છું.
English Translation:When we consider the world, then I am separate from it. When we consider about God, that is where I am present.
- ડો. હીરા
|
|