|
|
Date: 23-Sep-2018
જીવતા ભૂતોનું શું કહેવું, એ તો વિચારો અને વ્યવહારથી સતાવે;
શરીર વગરના ભૂતોનું શું કહેવું, એ તો ભયથી ડરાવે.
- ડો. હીરા