| 
                
             | 
            
                    જીવન મળે છે જીવવા માટે, ના કે એને વેડફવા માટે.
 મન મળે છે પામવા માટે, ના સોચમાં તરવા માટે.
 પ્રેમ મળે છે પામવા માટે, ના કાંઈ એને રમાડવા માટે.
 ગુરુ મળે છે માર્ગદર્શન માટે, ના કાંઈ સમસ્યા હલ કરવા માટે.
  - ડો. હીરા