|
|
Date: 24-Dec-2015
જીવન ચર્યામાં જે જોઈએ એ તો આપણી પાસે છે;
પ્રભુને પામવા જે જોઈએ, એ તો ગુરુના ચરણમાં છે.
English Translation:What we need for our daily living, we already have. What we need for achieving God, that is in the lotus feet of our Guru.
- ડો. હીરા
|
|