|
|
Date: 20-Dec-2015
જેને પ્રભુની પરિભાષા ખબર નથી, તેને કંઈ ખબર નથી;
પછી એ મોટો વૈજ્ઞાનિક કેમ ન હોય, એને દિવ્ય દ્રષ્ટિ મળી નથી.
English Translation:One who does not know God, does not know anything. Then even if he is a great scientist, he does not get the divine vision.
- ડો. હીરા
|
|