|
|
Date: 23-Aug-2018
ઝનૂની પ્રજાને શું કહેવું, એ પોતાના ઝનૂનમાં જ જીવે છે;
શબ્દોની ભાષામાં શું કહું, એ ખાલી દિલની અરજી સાંભળે છે.
- ડો. હીરા