|
|
Date: 22-Jan-2019
જાગૃતિની શું વાત કરો છો, જ્યાં કેટલીય ઈચ્છા હજી અજાગૃત છે;
પ્રેમની શું વાત કરો છો, જ્યાં કેટલુંય ઝેર હજી અંદર જ છે.
- ડો. હીરા