|
જાગે જ્યાં હૈયામાં અવતાર, ત્યાં બને પૂર્ણ અવતાર જાગે જ્યાં અંતરમાં મનુષ્ય અવતાર, ત્યારે બને કર્માવતાર જાગે જ્યાં મનમાં વૈર અવતાર, ત્યારે બને બલિરાજા જાગે જ્યારે હૈયામાં દિવ્ય અવતાર, ત્યારે બને એ તો પ્રેમાવતાર
- ડો. હીરા