| 
                
             | 
            
                    ઇચ્છાઓના જોરમાં, માનવી ક્યારે ખોવાય છે
 વિશ્વાસની બેડી એ તો, પછી તોડતો જાય છે
 પ્રેમની અપેક્ષા લઈ માનવી ક્યારે લલચાય છે
 પોતાની લાલસામાં, ક્યારે અનર્થ કરતો જાય છે
 અસીમ કૃપાને ભૂલી, ક્યારે મહત્ત્વ જાતને આપે છે
 આ સંસારની માયામાં, ક્યારે એ તો પ્રભુને ભૂલે છે
  - ડો. હીરા