|
|
Date: 20-Dec-2015
ઇચ્છાને પ્રથમ સ્થાન આપીને, પ્રભુ ક્યાંથી મળશે?
પોતાની તકલીફ દૂર કરવાનું સાધન, એ જ એ બની રહેશે.
English Translation:By giving priority to our desires, how will you get God? He will just become an instrument to remove obstacles in our path.
- ડો. હીરા
|
|