|
|
Date: 04-Sep-2016
એવી માગણી ના કરતા, જેના માટે તમારે પાછું આવવું પડે
એવી વેદના ના ઊભી કરતા, જે સહન કરવી મુશ્કેલ પડે
એવી ઇચ્છાઓ ના કરતા, જે પૂરી કરતા જન્મો લાગે
એવી મૂર્ખતા ના કરતા, જ્યાં માયામાં ફસાતા વાર ના લાગે
- ડો. હીરા