| 
                
             | 
            
                    દિવ્યતાથી ભરપૂર રહેવું, પ્રેમથી ભરપૂર રમવું;
 આચરણથી ભરપૂર જીવવું અને દિવ્યતામાં ભરપૂર રહેવું;
 એ જ છે જીવનનો સાર, એ જ છે જીવનની મહેફિલ; 
 એ જ છે જીવનનું સંગીત, એ જ છે જીવનની મંજિલ.
  - ડો. હીરા
                 
                દિવ્યતાથી ભરપૂર રહેવું, પ્રેમથી ભરપૂર રમવું;
 આચરણથી ભરપૂર જીવવું અને દિવ્યતામાં ભરપૂર રહેવું;
 એ જ છે જીવનનો સાર, એ જ છે જીવનની મહેફિલ; 
 એ જ છે જીવનનું સંગીત, એ જ છે જીવનની મંજિલ.
                 
        - ડો. હીરા
                        
             | 
            
             |