|
|
Date: 23-Sep-2017
દર્દની કોઈ દવા નથી, પ્રભુ પ્રેમમાં કોઈ સજા નથી;
ઇચ્છા વિરુદ્ધ કાંઈ થાતું નથી, પ્રભુ મિલન વગર કાંઈ મળતું નથી.
- ડો. હીરા