| 
                
                    
 
             | 
            
                  
                   
                
                    અયોધ્યા કાંઈ વાદ-વિવાદનું ક્ષેત્ર નથી,
 કૃષ્ણ કાંઈ કલંકનો વિષય નથી,
 ક્રાંતિ કાંઈ આઝાદીનો મતભેદ નથી,
 શરણાગતિ કાંઈ મૃત્યુથી બચવાનું કર્મ નથી.
  - ડો. હીરા
                 
                
                અયોધ્યા કાંઈ વાદ-વિવાદનું ક્ષેત્ર નથી,
 કૃષ્ણ કાંઈ કલંકનો વિષય નથી,
 ક્રાંતિ કાંઈ આઝાદીનો મતભેદ નથી,
 શરણાગતિ કાંઈ મૃત્યુથી બચવાનું કર્મ નથી.
                 
        
 
  
        - ડો. હીરા
                        
             | 
            
                  
  
        
                         
                  
             |