|
|
Date: 22-Dec-2015
અવિવેક ન થાય કોઈ ભાવોનું, તેનું ધ્યાન રાખું છું;
ઇચ્છાઓ કોઈ ન જાગે, એ તો પ્રભુને સોંપું છું.
English Translation:Don’t want to disrespect anyone, I keep a watch on that. No desires should arise, I surrender all of them to God.
- ડો. હીરા
|
|