|
|
Date: 09-Jan-2016
અનુભવની વાતો એને શોભા નથી દેતી, જે શીખ્યો નથી;
સમજણ જેની સાચી નથી, એને કોઈ અનુભવ નથી.
English Translation:To state about experiences does not suit the one who has not learnt from it. The one who does not have the right understanding, he has no experience.
- ડો. હીરા
|
|